1.
|
જો ભારતીય ભાષાના
લખાણને બદલે મને આ પ્રકારના બોક્સ (નીચે આપેલ છે તે મુજબ) અથવા પ્રશ્નાર્થ ચિહ્નો દેખાય
તો મારે શું કરવું જોઈએ?
|
|
|
|
2.
|
2. ભારતીય ભાષાઓના
શબ્દો તો દેખાઈ રહ્યા છે પરંતુ કેટલોક શબ્દોની આકૃતિ બરાબર નથી?
|
|
3.
|
કાશ્મીરી ફોન્ટ ડાઉનલોડ
કરો
સંતાલી/સંથલી ફોન્ટ
ડાઉનલોડ કરો
સિંધી ફોન્ટ ડાઉનલોડ કરો
|
|
|
ભારતીય ભાષાઓને
યોગ્ય સ્વરૂપમાં જોવા માટે નીચેના ઉપાય અજમાવો.
|
|
|
|
a.
|
સૌ પ્રથમ તમારે ઇન્ડિક ફોન્ટ (ભારતીય ભાષાના લખાણને બરાબર જોવા માટે વિન્ડોઝ ફાઇલો)
ચાલુ /ઇન્સ્ટોલ કરવા જોઈએ.
|
|
|
Click here to enable
Indic for Windows XP & above
|
|
|
Click here to enable Indic
for Windows 2000
|
|
|
|
b.
|
આ વેબસાઇટ શ્રેષ્ઠ રીતે જોવા માટે નીચેના બ્રાઉઝરનો ઉપયોગ કરો:
|
|
-
|
ઇન્ટરનેટ એક્સપ્લોરર 6.0 કે તેથી ઉપર
|
|
-
|
ફાયરફોક્સ 1.5 કે તેથી ઉપર
|
|
|
નોંધ: જો તમારી પાસે ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા
ફાયરફોક્સનું જુનું વર્ઝન હોય તો તેને ઉપર જણાવેલ વર્ઝનમાં અપડેટ કરો.
|
|
|
|
c.
|
નીચે દર્શાવેલી ઓપરેટિંગ સિસ્ટમ ભારતીય ભાષાના લખાણ દર્શાવી શકે છે:
|
|
|
|
|
ભાષાઓ
|
ઓપરેટિંગ સિસ્ટમ
|
ગુજરાતી
|
Windows XP અથવા તેનાથી નવીન
|
હિન્દી
|
Windows 2000 અથવા તેનાથી નવીન
|
કન્નડ
|
Windows XP અથવા તેનાથી નવીન
|
મલયાલમ
|
Windows XP Service Pack 2 (Essential) સાથે
|
પંજાબી
|
Windows XP અથવા તેનાથી નવીન
|
તેલુગુ
|
Windows XP અથવા તેનાથી નવીન
|
તામીલ
|
Windows 2000 અથવા તેનાથી નવીન
|
|
|
|
|
|
Windows XP અથવા તેનાથી
નવીન વર્ઝન માટે Indic ચાલુ કરવું
|
|
1.
|
Start->Settings->Control Panel->Date, Time, Language & Regional Options ->Regional
& Language Options->Languages Tab-> (Install files for complex scripts…પર ટીક કરો
) અને OK બટન પર ક્લિક કરો
|
|
|
|
|
|
|
|
|
2.
|
OK બટન પર ક્લિક કરો (નીચે આપેલા ચિત્ર મુજબ)
|
|
|
|
|
|
|
|
|
3.
|
Indic ચાલુ કરવા માટે તમને Windows XPની CDની જરૂર પડશે
|
|
|
|
|
|
|
|
|
Windows 2000 માટે Indic ચાલુ
કરવાની રીત
|
|
1.
|
Start->Settings->Control Panel->Regional Options ->Languages->Indic (Indic પર ક્લિક
કરો) OK બટન પર ક્લિક કરો.
|
|
|
|
|
|
|
|
|
2.
|
OK બટન પર ક્લિક કરો (નીચે આપેલા ચિત્ર મુજબ)
|
|
|
|
|
|
|
|
|
3.
|
Indic ચાલુ કરવા માટે તમને Windows 2000ની CD ની જરૂર પડશે
|
|
|