|
ઓડિયો-વિડીયો પાઠો
એન.ટી.એમ.ના મીડિયા વિભાગ દ્વારા અનુવાદકોના તાલીમ કાર્યક્રમ માટે ઓડિયો-વિડીયો સામગ્રીઓ
તૈયાર કરવામાં આવે છે. તેનો હેતુ અનુવાદના ઇતિહાસથી માંડીને અનુવાદના સિદ્ધાંતો અને
સ્વરૂપ વગેરે પાસાઓને આવરી લેવાનો છે. આ ઉપરાંત, એન.ટી.એમ.નો મીડિયા વિભાગ અનુવાદ અભ્યાસના
ભારતીય સિદ્ધાંતો, અનુવાદ અભ્યાસની ગદ્ય શૈલી, અનુવાદમાં ભાષા પરિવર્તન અને ભાષા મિશ્રણ
અને સાંકેતિક-વિજ્ઞાત્મક અનુવાદ/ઇન્ટર-સેમિઓટિક પર શ્રેણીઓ તૈયાર કરે છે. આ શ્રેણીઓને
કડીઓમાં રજૂ કરવામાં આવે છે અને ઉદાહરણો અને ઘટનાઓ સાથે સાંકળીને વધુ રસપ્રદ રીતે વિગતો
રજૂ કરે છે.
|
|
|