પાઠ્યપુસ્તકો

રાષ્ટ્રીય અનુવાદ મિશન અંતર્ગત ઉચ્ચ શિક્ષણને લગતી બધી જ શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ પાઠ્યપુસ્તકોની શ્રેણીમાં થાય છે. આ સામગ્રીનો અનુવાદ કરાવવો અને તેને ભારતીય ભાષામાં ઉપલબ્ધ કરાવવો એ રાષ્ટ્રીય અનુવાદ મિશનનો એક મુખ્ય ઉદ્દેશ છે.

કોલેજ/યુનિવર્સિટીના બધી જ વિદ્યાશાખાઓ માટે નિર્ધારિત કરવામાં આવેલા મૂળભૂત પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો તેમજ લેખોનો અનુવાદ કરવા માટેની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનની વિદ્યાશાખાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.

એન.ટી.એમ. ઉચ્ચ શિક્ષણના 69 મુખ્ય વિષયોને (ડોમેન) આવરી લે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા આ વિષયોને માન્યતા આપવામાં આવી છે. આ ડોમેનની સૂચિ નીચે પ્રમાણે છે.

1. પુખ્તવય માટે/અવિરત શિક્ષણ(એન્ડ્રાલૉજિ/ અનૌપચારિક શિક્ષણ 36. ઇતિહાસ.
2. માનવ(વંશ)શાસ્ત્ર (શારીરિક) 37. ઘરગથ્થુ વિજ્ઞાન (Home science)
3. માનવ(વંશ)શાસ્ત્ર 38. માનવાધિકાર અને ફરજો
4. આરબ સંસ્કૃતિ તથા ઈસ્લામી વિદ્યાભ્યાસ 39. માહિતીશાસ્ત્ર.( પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન સાથે)
5. પુરાતત્વવિદ્યા (સિક્કાવિજ્ઞાન સહિત) 40. આંતરરાષ્ટ્રિય સંબંધો અને ક્ષેત્રાભ્યાસ
6. સ્થાપત્ય 41. પત્રકારત્વ/માધ્યમનો અભ્યાસ/જનસંચાર
7. નક્ષત્ર-ભૌતિક રાસાયણિક શાસ્ત્ર 42. કામદાર કલ્યાણ/ કર્મચારીઓ(HRD સંચાલન/ઔદ્યોગિક સંબંધો
8. જીવ-ભૌતિકશાસ્ત્ર 43. કાનૂન
9. જીવ-રાસાયણિક શાસ્ત્ર 44. ભાષાવિજ્ઞાન
10. જીવ-પ્રૌદ્યોગિક શાસ્ત્ર 45. સંચાલન
11. વનસ્પતિશાસ્ત્ર 46. હસ્તલિખિતપત્રોનુ શાસ્ત્ર
12. રાસાયણિક વિજ્ઞાન 47. ગણિત
13. વાણિજ્ય 48. વૈદિકવિજ્ઞાન (M.B.B.S. સ્તરપર)
14. તુલ્નાત્મ્ક સાહિત્ય 49. સૂક્ષ્મજંતુશાસ્ત્ર
15. ક્મપ્યૂટર વિજ્ઞાન અને એપ્લિકેશન્સ 50. સંગ્રહસ્થાનને લગતું વિજ્ઞાન(સંગ્રહસ્થાન વિજ્ઞાન અને સાચવણી
16. અપરાધશાસ્ત્ર 51. સંગીતવિદ્યા
17. અદાલતી વિજ્ઞાન 52. શાંતિ/ગાંધીનો અભ્યાસ
18. સંદેશા વહેવારને લગતું શાસ્ત્ર 53. અભિનયકળા (નૃત્ય,નાટક,રંગમંચનો અભ્યાસ સાથે)
19. નૃત્ય 54. તત્વજ્ઞાન
20. સંરક્ષણ અને વ્યૂહાત્મ્ક અભ્યાસ 55. શારીરિક અભ્યાસ
21. અર્થશાસ્ત્ર 56. ભૌતિકવિજ્ઞાન
22. શિક્ષણ / કેળવણી 57. કાવ્ય શાસ્ત્ર
23. યંત્રવિદ્યા - ઉડ્ડયન શાસ્ત્ર (એવીઓનિક્સ સાથે) 58. રાજનૈતિક શાસ્ત્ર
24. યંત્રવિદ્યા-રાસાયણિક (માટીકામ અને પૉલીમર ટેકનોલોજી 59. જનસંખ્યા અભ્યાસ
25. મુલ્કી યંત્રવિદ્યા 60. મનોવિજ્ઞાન
26. વિજળીક યંત્રવિદ્યા 61. લોકશાસન
27. યંત્રવિદ્યા ઈલેક્ટ્રોનિક્સ (ટેલિકોમ્યૂનિકેશન્સ સાથે) 62. ધાર્મિક અભ્યાસ/ ધર્મનો તુલ્નાત્મ્ક અભ્યાસ
28. યંત્રવિદ્યા - યાંત્રિક (ઉપકરણોને લગતું,યંત્રશાસ્ત્ર-મોટરવાહનોને લગતું- સાથે) 63. સામાજીક વૈદકશાસ્ત્ર, સમાજ સ્વાસ્થ્ય
29. વાતાવરણને લગતું વિજ્ઞાન (વાતાવરણને લગતું યંત્રવિદ્યા સાથે) 64. સમાજસેવા
30. માનવજાતિશાસ્ત્ર. 65. સમાજવિજ્ઞાન
31. ચિત્રપટનો અભ્યાસ. 66. પ્રવાસી સેવા વહીવટ અને સંચાલન
32. લોકકળા( અને લોક સાહિત્ય તથા જનજાતિનું સાહિત્ય) 67. અનુવાદ અભ્યાસ
33. જનનશાસ્ત્ર, સુપ્રજનન શાસ્ત્ર, જનનશાસ્ત્રની યંત્રવિદ્યા 68. દૃશ્યકળા (સાથમાં, રેખાંકન અને ચિત્રકળા/ શિલ્પકળા/આલેખન/પ્રયોજિત કળા/કળાનો ઈતિહાસ
34. ભૂગોળ. 69. મહિલા અભ્યાસ
35. ભૂસ્તરશાસ્ત્ર 70 પ્રાણીશાસ્ત્ર