|
માર્ગદર્શિકા – હેન્ડબુક
પાઠ્યપુસ્તકોને ભારતીય ભાષાઓમાં અનુવાદ કરનારા સાહસિકો માટે આ હેન્ડબુક સૈદ્ધાંતિક
અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડે છે. એન.ટી.એમ. દ્વારા દેશના વિવિધ ભાગોમાં આયોજિત
કાર્યક્રમોમાંથી મળેલ સૂચનો સંકલિત કરવામાં આવે છે. નિષ્ણાતો તરફથી મળેલા સૂચનો આ હેન્ડબુક/માર્ગદર્શિકામાં
સામેલ કરવામાં આવ્યા છે, જેનાથી અનુવાદકોની અનુવાદ કુશળતા વધારવામાં યોગદાન મળે છે.
|
|
|
|