મીડિયા

અનુવાદકોના આ શૈક્ષણિક કાર્યક્રમમાં ઓડિયો-વિડીયો જેવી શિક્ષણ કળાઓ સામેલ કરવામાં આવેલ છે. ઓડિયો-વિડીયો સામગ્રીઓ નવીન મીડિયા, ટેકનોલોજી અને સંસાધનોનો મહતમ ઉપયોગ કરીને અનુવાદ અને ભારતીય ભાષા વગેરે ઉપર ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન અને દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં મદદરૂપ થાય છે. માહિતીના અસરકારક પ્રસાર કરવા માટે પ્રોમો, ટૂંકી ફિલ્મો, પ્રેઝન્ટેશન અને વ્યાખ્યાનોના આર્કાઈવ પણ તૈયાર કરવામાં આવ્યા છે.