એન.ટી.એમ. પોતાની પ્રવૃત્તિઓ પ્રત્યે સમગ્ર દેશને જાગૃત કરવા માગે છે. માહિતી પ્રસાર
કરવા અને લોકો સુધી પહોંચ વધારવા માટે એન.ટી.એમ. અહેવાલો પ્રકાશિત કરે છે, એન.ટી.એમ
દ્વારા આયોજિત બધા કાર્યક્રમોમાં ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન આપે છે, અને ઈલેક્ટ્રોનિક
તેમજ પ્રિન્ટ બંને માધ્યોમોમાં સમાચારપત્ર પ્રકાશિત કરે છે.
|