font Issues

1. જો ભારતીય ભાષાના લખાણને બદલે મને આ પ્રકારના બોક્સ (નીચે આપેલ છે તે મુજબ) અથવા પ્રશ્નાર્થ ચિહ્નો દેખાય તો મારે શું કરવું જોઈએ?
  speacial characters
 
2. 2. ભારતીય ભાષાઓના શબ્દો તો દેખાઈ રહ્યા છે પરંતુ કેટલોક શબ્દોની આકૃતિ બરાબર નથી?
 
3. કાશ્મીરી ફોન્ટ ડાઉનલોડ કરો
સંતાલી/સંથલી ફોન્ટ ડાઉનલોડ કરો
સિંધી ફોન્ટ ડાઉનલોડ કરો
 
  ભારતીય ભાષાઓને યોગ્ય સ્વરૂપમાં જોવા માટે નીચેના ઉપાય અજમાવો.
   
  a. સૌ પ્રથમ તમારે ઇન્ડિક ફોન્ટ (ભારતીય ભાષાના લખાણને બરાબર જોવા માટે વિન્ડોઝ ફાઇલો) ચાલુ /ઇન્સ્ટોલ કરવા જોઈએ.
    Click here to enable Indic for Windows XP & above
    Click here to enable Indic for Windows 2000
   
  b. આ વેબસાઇટ શ્રેષ્ઠ રીતે જોવા માટે નીચેના બ્રાઉઝરનો ઉપયોગ કરો:
  - ઇન્ટરનેટ એક્સપ્લોરર 6.0 કે તેથી ઉપર
  - ફાયરફોક્સ 1.5 કે તેથી ઉપર
    નોંધ: જો તમારી પાસે ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા ફાયરફોક્સનું જુનું વર્ઝન હોય તો તેને ઉપર જણાવેલ વર્ઝનમાં અપડેટ કરો.
   
  c. નીચે દર્શાવેલી ઓપરેટિંગ સિસ્ટમ ભારતીય ભાષાના લખાણ દર્શાવી શકે છે:
   
   
 ભાષાઓ ઓપરેટિંગ સિસ્ટમ
ગુજરાતી Windows XP અથવા તેનાથી નવીન
હિન્દી Windows 2000 અથવા તેનાથી નવીન
કન્નડ Windows XP અથવા તેનાથી નવીન
મલયાલમ Windows XP Service Pack 2 (Essential) સાથે
પંજાબી Windows XP અથવા તેનાથી નવીન
તેલુગુ Windows XP અથવા તેનાથી નવીન
તામીલ Windows 2000 અથવા તેનાથી નવીન
   
 
  Windows XP અથવા તેનાથી નવીન વર્ઝન માટે Indic ચાલુ કરવું
  1. Start->Settings->Control Panel->Date, Time, Language & Regional Options ->Regional & Language Options->Languages Tab-> (Install files for complex scripts…પર ટીક કરો ) અને OK બટન પર ક્લિક કરો
   
    1
   
  2. OK બટન પર ક્લિક કરો (નીચે આપેલા ચિત્ર મુજબ)
   
    1
   
  3. Indic ચાલુ કરવા માટે તમને Windows XPની CDની જરૂર પડશે
   
 
 
   
    Windows 2000 માટે Indic ચાલુ કરવાની રીત
  1. Start->Settings->Control Panel->Regional Options ->Languages->Indic (Indic પર ક્લિક કરો) OK બટન પર ક્લિક કરો.
   
    1
   
  2. OK બટન પર ક્લિક કરો (નીચે આપેલા ચિત્ર મુજબ)
   
    1
   
  3. Indic ચાલુ કરવા માટે તમને Windows 2000ની CD ની જરૂર પડશે