સંસાધનો

પાઠ્યપુસ્તકોના અનુવાદના કાર્યમાં ટેકો આપવા માટે, એન.ટી.એમ. અનુવાદકો માટે તકનીકી પરિભાષા, શબ્દકોશ વગેરે જેવા સંસાધનો વિકસાવી રહ્યું છે. અનુવાદકોની સુવિધા માટે આ સંસાધનો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.