|
પ્રોમો
એન.ટી.એમ.નું મીડિયા યુનિટ આવનારા સમયમાં ભારતની અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં
લોક પ્રસ્તુતિ આધારિત શ્રેણીબદ્ધ પ્રોમોનું નિર્માણ કરશે. અત્યાર સુધીમાં બે પ્રોમો
પૂરા કરવામાં આવ્યા છે, એક પ્રોમો સ્ટોરીટેલિંગ અને સ્ક્રોલ પેઇન્ટિંગ આધારિત "પટ ચિત્ર"
અને બીજો પ્રોમો ઇન્ટર-સેમિઓટિક ટ્રાન્સલેશન પર આધારિત છે. "પટ ચિત્ર" એ મુખ્યત્વે
પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગમાં જોવા મળતી એક લોક પ્રસ્તુતિ છે.
|
|
|